હિસાબી વર્ષ 2016-17 માટે ઇન્કમટેક્ષ ભરવા માટેનું ઓટોમેટેડ ફોર્મ Excel સોફટવેર સ્વરૂપે આપેલ છે. આ સોફ્ટવેરમાં ફક્ત પીળા સ્થાનમાં માહિતી આપો. સંબંધિત તમામ ગણતરી આપોઆપ થઇ જશે. સૌપ્રથમ ‘પગારની વિગત’ શીટમાં તમારી વાર્ષિક પગારની વિગતો ભરો. અન્ય આવક અને જાવકની વિગતો 'ડિક્લેરેશન ફોર્મ'માં ભરો. સંબંધિત વિગતો ‘જાતઆકારણી ફોર્મ' અને 'FORM-16' માં આવી જશે. તમામ પત્રકો લીગલ પેઇઝમાં પ્રિન્ટ કરી શકાશે.Tuesday, January 17, 2017
ઇન્કમટેક્ષ ફોર્મ 2016-17 Excel Format (Updated: 19-01-2017)
હિસાબી વર્ષ 2016-17 માટે ઇન્કમટેક્ષ ભરવા માટેનું ઓટોમેટેડ ફોર્મ Excel સોફટવેર સ્વરૂપે આપેલ છે. આ સોફ્ટવેરમાં ફક્ત પીળા સ્થાનમાં માહિતી આપો. સંબંધિત તમામ ગણતરી આપોઆપ થઇ જશે. સૌપ્રથમ ‘પગારની વિગત’ શીટમાં તમારી વાર્ષિક પગારની વિગતો ભરો. અન્ય આવક અને જાવકની વિગતો 'ડિક્લેરેશન ફોર્મ'માં ભરો. સંબંધિત વિગતો ‘જાતઆકારણી ફોર્મ' અને 'FORM-16' માં આવી જશે. તમામ પત્રકો લીગલ પેઇઝમાં પ્રિન્ટ કરી શકાશે.Sunday, January 8, 2017
Subscribe to:
Comments (Atom)
