Showing posts with label ARTICLE. Show all posts
Showing posts with label ARTICLE. Show all posts

Saturday, January 23, 2016

Excel - सभी शीट एक साथ कैसे प्रोटेक्ट करें

अगर आप Excel मे कोई एसा जटिल लिंक और फोर्म्यूला के साथ पत्रक बनाते है तो जरुरी है कि आप इसकी सभी शीट प्रोटेक्ट करना चाहेंगे। यहां पर एसी ट्रीक दी गई है जिससे आप एकसाथ सभी शीट एक ही पासवर्ड के साथ प्रोटेक्ट कर सकते है।

Thursday, January 14, 2016

EduLinks - બ્લોગર્સ માટે માર્ગદર્શન



EduLinks સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.....

બ્લોગર મિત્રો માટે માર્ગદર્શન
આ એપનો હેતુ સોશ્યલ મિડિયામાં પ્રસરેલી માહિતી પૈકી અગત્યની માહિતીને વર્ગીકૃત કરીને વાંચકો સુધી મહત્વપૂર્ણ માહિતી પહોંચાડવાનો છે. આ માટે બ્લોગર મિત્રો તેમજ અન્ય વાંચકો પોતાની માહિતી આ એપમાં પોસ્ટ કરતી વખતે નીચેના સૂચનોને અનુસરે તે ઇચ્છનિય છે.